સાણંદના માધવ નગર પાસે આવેલ વાઘેશ્વરી હોટલના પાર્કિંગ પાસે પાર્ક એક ટ્રકમાં કોઈ કારણસર એકાએક આ આગ લાગી હતી. આગના ધુમાડા થવા પામતા લોકોએ ફાયર વિભાગકોલ કરતા તાત્કાલિક ફાયર ફાયટરની ટીમ ઘટના સાથે પહોંચી હતી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.