સોયલા ગામ ના કિંજલબેન પટેલ નું કોળી પટેલ સમાજ દ્વારા સન્માન કરાયું :અહેવાલ : ગોપાલ મકવાણા
સાણંદ તાલુકા( માણકોલ ચોવીસી) ના સોયલા ગામના વતની કોળી પટેલ કિંજલબેન ધોરણ 12 કોમર્સ માં સાણંદ કેન્દ્ર માં ટોપ કરી કુટુંબ,સોયલા ગામ તથા માણકોલ ચોવીસી તળપદા કોળી પટેલ સમાજ નું ગૌરવ વધારેવા બદલ
જેનાથી સમાજ માં ગૌરવ ની લાગણી અનુભવી Best Friends ગૃપ ના યુવા મિત્રો તથા આગેવાનો દ્વારા સત્યરાજ ફાર્મ હાઉસ ખાતે કિંજલબેન તથા પરિવાર નું સન્માન કરી ઉતરોતર પ્રગતિ કરી આગળ વધે એવા અભિનંદન પાઠવ્યા હતા

કિંજલબેન તથા પરિવાર ને પ્રોત્સાહન પુરું પાડવા સમાજના વરિષ્ઠ આગેવાનો પ્રમુખ કાળુભાઈ પટેલ .મહાદેવભાઈ વકીલ, હર્ષદભાઈ ગોહિલ, દયારામભાઈ જિલ્લા સદસ્ય, ભરતભાઈ જિલ્લા સદસ્ય, રમેશભાઈ ગોકુળપુરા,દશરથભાઈ બકરાણા , કિરણભાઈ સરપંચશ્રી તેમજ રણજીતભાઈ એડવોકેટ ખીચા, પ્રભુભાઈ મટોડા ખાસ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો.
