સરી પાટિયા પાસે ખુલ્લા પ્લોટમાં આગ :અહેવાલ : ગોપાલ મકવાણા
સરી પાટીયા પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં લાગી આગ કોઈ જાનહાની નહીં. સરખેજ બાવળા નેશનલ હાઈવે પર આવેલું સરી પાટીયા ખાતે આવેલું ગેલોપ્સ એસ્ટેટમાં અચાનક એકા એક આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી ગેલોપ્સ એસ્ટેટમાં નાનાં મોટાં ઉદ્યોગો પણ ધમધમી રહ્યા છે જોકે ઘટનાની જાણ ફાયર ફાઈટરને કરતાં ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝવાની કામગીરી હાથ ધરી હતી જોકે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી

