મોરૈયા નજીક ખાનગી કંપનીમાં અગમ્યો કારણોસર આગ લાગી
સાણંદના મોરૈયા નજીક એક એસ્ટેટમાં આવેલ એક ખાનગી કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા થતાં આસપાસના વિસ્તારમાંથી લોકો દોડી આવ્યા હતા ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કોઈ જાન હાનિ ન થતા લોકો રાહત અનુભવી હતી.
