Title Change Your Attitude Change Your Life….

“સંબંધોને એવી રીતે નિભાવો કે તમારો કોલ જોઈને કોઈના ચહેરા પર સ્મિત આવે કપાળ પર કરચલીઓ નહીં” ઘણા લોકોના એટીટ્યુડ અલગ અલગ હોય છે. આપણે કહેતા હોઈએ છીએ કે આ એટીટ્યુડ વાળો માણસ છે. એટીટ્યુડ એટલે શું? એટીટ્યુડ બે પ્રકારના હોય છે.1) પોઝિટિવ એટીટ્યુડ 2) નેગેટીવ એટીટ્યુડ. પોઝિટિવ એટીટ્યુડ આપણને પોઝીટીવ રીઝલ્ટ આપે અને નેગેટીવી રીઝલ્ટ આપે. Attitude Is more important than the Past, than education,than money,than Circumstance than what people do or say It is more important than appearance ,giftedness Or skill. એટીટ્યુડ નું મહત્વ ભૂતકાળ કરતાં પણ વધુ છે, આપણા શિક્ષણ કરતાં પણ એટીટ્યુડનું વધુ મહત્વ છે. પૈસા કરતા પણ એટીટ્યુડ નું વધુ મહત્વ છે , જો તમારી પાસે કરોડો રૂપિયા હોય પરંતુ એટીટ્યુડ નેગેટિવ હોય તો કરોડો રૂપિયા નું શું કરી શકો. પરિસ્થિતિ કરતા પણ એટીટ્યુડનું વધુ મહત્વ છે. લોકો આપણા માટે શું કહે છે અને શું કરે છે તેના કરતાં પણ વધુ મહત્વ એટીટ્યુડનું છે. તમારી સ્કિન કરતા પણ વધુ મહત્વ એટીટ્યુડનું છે. અમો અમારા વર્કશોપ માં અલગ અલગ ટીપ્સ અને ટેકનિક કરાવી વિદ્યાર્થીઓને મોટીવેટ કરતા હોઈએ છીએ. માસ્ટર મેડીટેશન કરવાથી પણ માણસના માણસ પટ પર શાંતિ છવાઈ જતી હોય છે. યોગમુદ્રા ટેકનીક થી ગમે તે લોકોને પોઝિટિવલી કન્વેન્સ કરી શકાય છે. સેલ્ફ સ્ટોક આપણા જીવનમાં આપણને જ મોટીવેટ કરવા ખૂબ જ ઉપયોગી છે. હમણાં જ થોડા સમય પહેલા અમદાવાદ હોટલ પ્લેટિનમમાં અમારો ચેન્જ યોર લાઇફ વર્કશોપ યોજાઈ ગયો. ચેન્જ યોર લાઇફ વર્કશોપ 11 વર્ષથી માંડીને કોઈપણ ઉંમરના વ્યક્તિઓ તેમાં જોડાઈ શકે છે. આમાં બહુ જ ઊંડાણપૂર્વક ધ સિક્રેટ મુવી પણ વર્કશોપમાં સમજાવતા હોઈએ છીએ. સિક્રેટ મુવી નો સાર જો ત્રણ શબ્દોમાં કહું તો. આપણા વિચાર આપણી જિંદગી બનાવે છે… ધોરણ 10 માં સમગ્ર ગુજરાતમાં એસએસસી બોર્ડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર મીત યોગેશભાઈ રાવલ નું અમોએ અમારા વર્કશોપમાં સન્માન કર્યું. જે વિદ્યાર્થીના પોઝિટિવ એટીટ્યુડના કારણે તેને ધોરણ 10 માં જ્વલંત સફળતા પ્રાપ્ત કરી. આવા જ પોઝિટિવ એટીટ્યુડ ધરાવતા અમારી સાણંદ બેચના આરતી સિંગરકીયાને બધી જ બેચ માંથી સર્વ શ્રેષ્ઠ તેમજ બાવળા બેચ માંથી ચૈતાલી મિસ્ત્રીને રનરઅપ એવોર્ડ થી સન્માનવામાં આવ્યા. આપણે યાદ રાખવું જોઈએ આપણો એટીટ્યુડ હંમેશા જો પોઝિટિવ રાખીશું તો આપણને હંમેશા પોઝીટીવ રીઝલ્ટ મળતું હોય છે….

Social