સાણંદમાં મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતી નિમિતે મહાઆરતીનું આયોજન કરાયું

શ્રી મહારાણા પ્રતાપસિંહજીની 484મી જન્મ જયંતી નિમિતે
મહારાણા પ્રતાપસિંહજી સ્મારક સમિતિ, રાજપૂત કરણી સેના, રાજપુત વિકાસ સંઘ સાણંદ, ક્ષત્રિય યુવક સંઘ તેમજ ક્ષત્રિય સમાજના લોકોએ સાણંદમાં SBI બેંક પાસે મહારાણા પ્રતાપસિંહજી સ્મારક ખાતે મહા આરતી કરી અને પુષ્પાંજિલ અર્પણ કરી હતી. મોટી સંખ્યામાં શહેર અને તાલુકા માંથી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, યુવાનો હાજર રહ્યા હતા.

Social