સાણંદના અણીયાળી ગામે ફૂડ પોઇઝીનિંગ, 50 લોકોને ફૂડ પોઈઝનિંગ

સાણંદના અણીયાળી ગામે ફૂડ પોઇઝીનિંગ, 50 લોકોને ફૂડ પોઈઝનિંગ થતા તમામને સારવાર માટે સાણંદ, બાવળાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગામમાં સાંજના સમયે ફેરીયો ખમણ વેચવા આવ્યો હતો અને તેની પાસે થી ખમણ લઈને ખાધા બાદ અસર થતા સારવાર હેઠળ લઈ માટે લઈ જવામાં આવ્યા હતા હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે.

Social