સાણંદ ડીજી પ્રા શાળા પ્રાંગણમાં મોરલાની કળા: અહેવાલ: ગોપાલ મકવાણા

સાણંદની ડીજી પ્રા શાળામાં સોમવારે વરસાદી વાતાવરણની સાથે સાથે મોરલો પણ ખીલી ઊઠ્યો હતો અને એની સુંદર કળા કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે મનોહર ટાઈમ્સના વાચકો માટે પ્રસ્તુત છે

Social