જિલ્લા ભાજપે સાણંદમાં કટોકટી દિવસ ઉજવ્યો
આજરોજ ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા દ્વારા સાણંદ નગરપાલિકાના હોલ મુકામે કટોકટી દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત સરકારના માજી મંત્રી ભુપેન્દ્રભાઈ લાખાવાલા. મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી. જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબેન વાઘેલા, ધારાસભ્યશ્રીઓ, મહામંત્રી શ્રી શૈલેષભાઈ દાવડા, નવદીપભાઇ ડોડીયા, મયુરભાઈ ડાભી, કુશળસિંહ પઢેરીયા, જિલ્લા હોદ્દેદારો. સમગ્ર જિલ્લામાંથી પધારેલા આગેવાનઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
25 જૂન, 1975ના દિવસે કોંગ્રેસની સરકારે કટોકટી લાદી હતી.
