Breaking News

સાણંદના વાસણા ગામના પોલીસ કર્મીનું ઘરમાં ચાલતા પગ લપસી જતાં નિધન

સાણંદના વાસણા ગામમાં રહેતા પ્રતિપાલસિંહ સામંતસિંહ વાઘેલા (35) સાણંદ GIDC પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. વાઘેલા પ્રતિપાલસિંહ ઘરેથી પોલીસ સ્ટેશન જવા નીકળતા તે સમયે ઘરમાં પગ લપસી જતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. પરિવારના લોકો, પોલીસ દવાખાને પહોચ્યા હતા. ડો.એ પ્રતિપાલસિંહને તપાસ કરી મૃત જાહેર કરતાં શોક લાગણી છવાઈ હતી. પોલીસેગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું

Social