સતત વરસાદથી રાજશેરી જળબંબાકાર

સાણંદમાં રવિવારે સવારથી વરસી રહેલ સત્તત વરસાદને પગલે સાણંદના મોટાભાગના વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે ત્યારે સાણંદના રાજશેરીમાં આવેલ મહાદેવ મંદિર સુધી પાણી પહોચ્યા હતા જેનો વિડીયો એક વાચકે મનોહર ટાઈમ્સને શેર કર્યો છે, ઉલ્લેખનીય છે કે આ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરવાની સમસ્યા દર ચોમાસે ઠેરની ઠેર રહે છે

Social