સાણંદ એપીએમસી ખાતે પોલીસનો જન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
નવા કાયદાઓ બાબતે સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા સાણંદ APMC હોલ ખાતે “જન જાગૃતિ અભિયાન કાર્યક્રમ” યોજવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમમાં વકીલો,પોલીસ અધિકારીએ લોકોને માહિતી આપી હતી.