સાણંદ જીઆઇડીસી ખાતે એસપી ની અધ્યક્ષતામાં જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ ની અદ્યક્ષતા મા મેક્સિસ રબર ઇન્ડિયા પ્રાઇવેટ લી કંપની, વોલટાસ બેકો કંપની પાછળ સાણંદ જીઆઈડીસી ખાતે તાજેતરમા અમલમા નવા કાયદા અંગે લોકો માં જાગૃતી આવે તે હેતુ થી ” જન જાગૃતિ ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ માં ડીવાએસપી નીલમ ઞોસ્વામી તથા શ્રી શિવ કોરી એડવોકેટ ના.હાઇ કોર્ટ તથા કંપનીઓના એચ.આર. ઓ , ગામ ના સરપંચઓ, આગેવાનો, બાળકો, મહિલાઓ, એનજીઓ વાળા, સાણંદ ઈન્ડસટ્રીજ એસોસિએશન ના સભ્યો વગેરે હાજર રહેલ હતા.

