સાણંદના માધવનગર સ્ટેટ હાઇવે ઉપર અકસ્માતમાં 4 ગાયોનાં મોત

સાણંદ શહેર પાસે આવેલા માધવનગર નજીક સવારે હાઈવે પર કોઇ અજાણ્યા વાહન ચાલકે હાઇવે રહેલી 6 ગાયોને ટક્કર મારી હતી ટક્કર મારતા ચાર ગાયોના મોત થયા હતા, જ્યારે બે ગાયો ને ગંભીર થતા સ્થાનિક લોકોએ સારવાર કરી હતી. અકસ્માત કરીને વાહન ચાલક નાસી ગયો હતો. સાણંદમાં રખડતી ગાયોને રસ્તા ઉપર થી દૂર કરવા સ્થાનિકોએની રજૂઆત ઉઠી છે.

Social