બગોદરા ધોળકા રોડ પર બે બાઈક નો અકસ્માત, એકનું મોત

અમદાવાદ જિલ્લાના બગોદરા ધોળકા રોડ પર બે બાઈક નો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા ઘટના સ્થળે
વ્યક્તિનું કરુણ મોત થયું અને એક ને ઈસમને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતા હાથ ધરી હતી.

Social