SG હાઈવે પર અકસ્માતમાં એકનું મોત

અમદાવાદના એસ. જી. હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ઘટનાસ્થળે જ અને એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો 28 વર્ષીય કમલ અડવાણી નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Social