સાણંદના મેલાસણા ગામે મોરનું રેસ્ક્યુ કરાયું
સાણંદના મેલાસણામાં શ્વાનની ઝપટે આવતા એક મોરને પાંખના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેની માહિતી સ્થાનિક જીવદયાપ્રેમી રોહિતભાઈએ અમદાવાદ એનિમલ લાઇફ કેરની ટિમ કરતાં વિજયભાઈએ મોરનું રેસ્કયુ કરી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે મોરને અમદાવાદ ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

