વિરમગામમાં દારૂના કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર યુવકને LCB એ પકડ્યો

જીલ્લામાં નાસતા ફરતા,પેરોલ જમ્પ આરોપીઓને ઝડપી પાડવા તપાસ કરતા HC અનુપસિંહ સોલંકી ને મળેલ ચોક્કસ અને આધારભૂત બાતમી આધારે વિરમગામ રુરલ પો.સ્ટે. પ્રોહી એક્ટ કલમ નાં ગુનાનાં એક વર્ષથી નાસતો-ફરતો આરોપી દાદુજી ડાહ્યાજી ઠાકોર (રહે.કટોસણ, લક્ષ્મીપુરા તા.જોટાણા જી.મહેસાણા)ને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય, પેરોલફર્લો સ્કોડ ટીમે ઝડપી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Social