વાડજ સર્કલ પાસે ત્રણ ફૂટ લાંબો સાપ એકટીવા માં ઘૂસી જતા અફડા તફડીનો માહોલ
અમદાવાદના વાડજ સર્કલ પાસે એકટીવા માં સાપ ઘૂસી જવાની ઘટના બની હતી, વાડજ સર્કલ પાસે પાસે એકટીવા માં સાપ નીકળવાની ઘટના બની હતી અને લોકોના ટોળા જોવા ઉમટીયા હતા સ્થાનિકો રેસ્કયુર સાથે મળીને એકટીવા માંથી બિનઝેરી ધામણ સાપ અંદાજે ત્રણ ફૂટ જેટલો હતો તેનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો.
