રાજકોટના પોલીસ કમિશનર સહીત 9 IPS અધિકારીની બદલી
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહીત ગૃહ વિભાગે બુધવારે 9 આઈપીએસ અધિકારીની બદલી કરી છે, જેમાં રાજુ ભાર્ગવને ગાંધીનગર ખાતેના હથિયારી એકમની જવાબદારી સોંપવામાં આવી છે.
બુધવારે આઈબીના એડિશનલ ડીજીપી આર. બી. બ્રહ્મભટ્ટ અને સીઆઈડી ક્રાઈમના એડિશનલ ડીજીપી સુભાષ ત્રિવેદી થયા હતા, પરંતુ તેમની જગ્યાએ હાલમાં કોઈને પોસ્ટિંગ આપવામાં આવ્યા નથી.
9 IPS અધિકારીની બદલી
રાજુ ભાર્ગવ – આર્મ્ડ યુનિટ, વિકાસ સુન્ડા – હાલ પોસ્ટિંગ પેન્ડિંગ છે, બિશાખા જૈન (એસઆરપીએફ ગ્રૂપ – 4, પાવડી, દાહોદ), રાઘવ જૈન (સુપરિન્ટેન્ડન્ટ, સેન્ટ્રલ જેલ, રાજકોટ) જિતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ (સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, સ્ટેટ ટ્રાફિક બ્રાંચ-1, ગાંધીનગર)
નિધિ ઠાકુર (સુપરિન્ટેન્ડન્ટ સેન્ટ્રલ જેલ, વડોદરા)
કોરુકોન્દ્રા સિદ્ધાર્થ, જે.એ.પટેલ
