પેટલાદના શેખડીની નહેરમાંથી પરિણીતાની લાશ મળી
પેટલાદના શેખડીથી ખડાણા જવાના માર્ગ ઉપર આવેલ નહેરમાંથી એક યુવતીની લાશ મળી આવી હતી. પોલીસે તરવૈયાની મદદથી યુવતીની લાશ પાણીમાંથી બહાર કાઢાવી પી.એમ અર્થે મોકલી હતી અને આ અંગે A .Dની નોંધી કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પેટલાદ નજીક શેખડીથી ખડાણા જવાના રોડ પર આવેલ નહેરમાં આજરોજ એક યુવતીની પાણીમાં તણાઈ આવી હતી. પોલીસને જાણ થતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવતીની લાશ પાણીમાંથી બહાર કાઢી, પી.એમ અર્થે મોકલી આપી હતી. સમગ્ર મુદ્દે પોલીસ હાલ તપાસ હાથ ધરી છે.
