અમદાવાદમાં ગૃહમંત્રી અને CMની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રામાં યોજાઇ

        અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ નિકોલ ખોડિયાર મંદિર સુધી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાષ્ટ્ર ધ્વજ લહેરાવી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.  તિરંગા યાત્રામાં લોકોનો ઉત્સાહ ખૂબ જોવા મળ્યો હતો. રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રા જોવા માટે આવ્યા હતા.
Social