બાવળા પોલીસનો છેલ્લા છ વર્ષથી છેતરપીંડીના ગુનાનો ફરાર આરોપીને LCBએ પકડ્યો
અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષ દ્વારા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.નાઓના માર્ગદર્શન હેઠળ નાસતા/ફરતા તથા પેરોલ જમ્પ આરોપી પકડવા ટિમ બનાવી તપાસ હાથ ધરી હતી.
ત્યારે એલસીબીએ બાતમી આધારે 2019 ના વર્ષમાં બાવળા પો.સ્ટે. એક છેતરપીંડીનો ગુનો નોંધાયો હતો જેનો નાસતો-ફરતો આરોપી અજયભાઈ રમણીકભાઇ બોરડ( હાલરહે. સુરત)ને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય, પેરોલ ફર્લો સ્કોડએ પકડ્યો છે.
