રક્ષાબંધન અને જન્માષ્ટમીને લઈ કાંકરિયા જાહેર જનતા માટે રાબેતા મુજબ ખુલ્લુ રખાશે

આવતીકાલે સોમવારે રક્ષાબંધનના અને 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને કિડ્સ સિટી, નોકટર્નલ ઝૂ. પ્રાણીસંગ્રહાલય, નગીનાવાડી તેમજ બટરફલાય પાર્ક સહિત કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર જાહેર જનતા માટે રાબેતા મુજબ ખુલ્લુ રાખવામાં આવશે.

Social