સાણંદમાં કોંગ્રેસની ન્યાય યાત્રા પહોચી.

                         મોરબીથી શરૂ થયેલ કોંગ્રેસની ન્યાય યાત્રા સાણંદમાં પહોચી હતી જેમાં આ ન્યાય યાત્રામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી પંકજસિંહ વાઘેલા, જિલ્લા કોંગેસ પ્રમુખ અમરસિંહ સોલંકી, શહેર પ્રમુખ અરવિદસિંહ ઝાલા સહિત શહેરીજનો અને તાલુકામાંથી લોકો જોડાયા હતા. ન્યાય યાત્રાને લઈને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.
Social