Breaking News
મખિયાવ ગામમાં પાણી ભરતા સમયે દિવાલ મહિલા પર પડતા મોત થયું
સાણંદ મખિયાવ ગામે વણકરવાસમાં સોલંકી દિવાળીબેન ઈશ્વરભાઈ પાણી પડતા સમયે કોઈ કારણસર તેઓના ઉપર દીવાલ પડતા કરુણ મોત થયું
આસપાસ થી લોકો દોડી આવ્યા હતા મહિલાને બહાર કાઢ્યા હતા સ્થળ ઉપર મોતા હતા તેઓના પરિવારજનોએ પોલીસને જાણ કરી પીએમ માટે સાણંદ સિવિલ ખસેડ્યા હતા.


