અમદાવાદ સહિત 9 જિલ્લામાં વરસાદી માહોલ

રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે. સુરત અને અમરેલીમાં આજે અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે.

      રાજ્યમાં ફરી એક વખત ચોમાસું જામશે, રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદની વિવિધ સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ તો ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી છે.
Social