સાણંદમાં મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને આવેદન

સાણંદના વિરોચનનગરના જમિયત ઉલામા વેલફેર ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના લોકોએ સાણંદ ઇ.ચાર્જ મામલતદારને આવેદન આપી રજૂઆત કરી કે મહારાષ્ટ્ર રાજ્યનાં એહમદ નગરમાં મહારાજ રામગીરીએ વાણી વીલાસ કર્યો છે. વિશ્વ માટે શાંતી અને સલામતી નો સંદેશ લાવનાર હજરત મોહંમદ સાહેબ(સ.અ.વ) માટે તદ્દન પાયાવિહોણી વાતો કરી છે આવું ભાષણ આપનાર રામગીરી મહારાજ સામે તાત્કાલીક કેસ કરવા માંગ છે અને મુસ્લિમ સમાજમાં ઘેરા પડઘા પડયા છે જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે માંગ કરી હતી.

Social