ધોળકાના ગાણોલ ગામે નદીકાંઠામાં ફસાયેલા 39 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું.

ભારે વરસાદને લઈને અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગાણોલ ગામે નદીકાંઠાના વિસ્તારોમાં ફસાયેલા 39 વ્યક્તિઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું છે. SDRFની ટીમ, સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કરાયું રેસ્ક્યું છે.

Social