વિરમગામના સુરજગઢ ગામથી પોલીસે પાણીમાં ફસાયેલાં લોકોનું રેસ્ક્યુ કર્યું

વિરમગામના નળકાંઠા વિસ્તારમાં અનેક ગામોમાં નીચાણવાળા વિસ્તાર રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો છે. ત્યારે વિરમગામના સુરજગઢ ગામનાં લોકો વરસાદના પાણીમાં ફસાયેલ હોવાની માહિતી પોલીસ અને વહીવટી તંત્રને મળતા તાત્કાલિક વહીવટીતંત્ર સાથે મળી નળસરોવર પોલીસ દ્વારા સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

Social