ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે અને એના પર અસન વાવાઝોડો ત્રાટકવાની ચેતવણી,જેના લીધે હાલ રાજ્યમાં લોકો દહેશતમાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં વિજળીની સાથે વરસાદ પડવાની સંભાવના છે. તેમજ 40થી 60 કિમી/કલાકની મહત્તમ ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ 40 કિમી/કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. દીવ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ,

Social