સાણંદમાં ખુલ્લે આમ પશુ તસ્કરીનો વિડીયો વાઇરલ

                     સાણંદમાં ખુલ્લે આમ પશુ તસ્કરીનો વિડીયો વાઇરલ થતાં સાણંદમાં સનસનાટી મચી ગઈ છે. વાઘેલા બોર્ડિંગ થી ભાવનાથ મંદિર જવાના રસ્તા ઉપર એક ગાડીમાં રાત્રના સમયે અજાણ્યા ઇસમો આવી રોડ પર બેઠલ ગાયને ભરીને લઈ જતાં હોવાના સોશિયલ મીડિયામાં સીસીટીવી વીડીયો વાઇરલ થતાં લોકોએ પોલીસ પેટ્રોલીંગ સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા. ઘટનાને લઈને નગરજનોએ પશુ તસ્કરીને રોકવા માટે સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવ્યો છે.
Social