સાણંદના જલદીપ ફ્લેટમાં ચોર દેખાતા ફફડાટ

સાણંદના કડી રોડ ઉપર શબરી ચાર રસ્તા નજીક જલદીપ ફ્લેટની અંદર ગત મોડી રાત્રે મોઢે રૂમાલ બાંધીને ચોર ફલેટની સિડીમાં જતા દેખાતા ફ્લેટના રહીશોમાં ડરનો માહોલ સર્જાયો હતો. ચોરી ન થતા ફલેટના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફ્લેટની અંદર ચોર દેખાતા
સમગ્ર સાણંદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. સાથે જ પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ ઉઠી છે. સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

Social