સાણંદના ઉપરદળ ગામેથી ઇજાગ્રસ્ત નીલ ગાયના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું
સાણંદ રોડ નળ સરોવર ઉપર આવેલ ઉપરદળ ગામમાંથી એક નીલ ગાયના એક બચ્ચાંને પગે ઇજા થતા ઘાયલ હતું તેને સાણંદના જીવદયા પ્રેમી રોહિતભાઈ દ્વારા બચાવી એનીમલ લાઇફના વિજય ડાભીને જાણ કરતા તાત્કાલિક એનિમલ લાઇફ કેરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી નીલ ગાય પગેથી ગંભીર રીતે ઘાયલ હતી તેને રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર થઈ અમદાવાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.

