અવસાન નોંધ
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલ અને સાણંદ ના જાણીતા સામાજિક આગેવાન અગ્રણી એડવોકેટ ગૌતમ રાવલ ના માતુશ્રી સીતાબેન બચુભાઈ રાવલ નું તાજેતરમાં તા ૨૦/૯/૨૪. ના રોજ ટુંકી માંદગી માં ૮૩ વર્ષની વયે ખૂબ જ વિશાળ પરિવાર મુકી ને અવસાન પામેલ છે
સમગ્ર સાણંદ માં તેમના દુઃખદ અવસાન થી શોકની લાગણી પ્રસરી ગઈ છે. સ્વર્ગસ્થ ખૂબજ માયાળુ અને બીજા લોકો માટે હંમેશા મદદરૂપ થવા ની ભાવના વાળા હતા.
સ્વર્ગસ્થ નું બેસણું સાણંદ ટાઉન હોલ માં ૨૩/૯/૨૪ ને સોમવારે સવારે ૮ઃ૦૦ થી ૧૧ઃ૩૦ રાખવામાં આવેલ છે.
