સાણંદમાં મફત દાંત નિદાન કેમ્પ યોજાશે
આવતી કાલે તારીખ ૨૩/૯/૨૦૨૪ ને સોમવાર સવારે ૧૦/૩૦ કલાકે થી બપોરે ૧/૦૦ વાગ્યા સુધી સાણંદના ટપાલ ચોક ખાતે આવેલ સદભાવના કેન્દ્રમાં અમદાવાદ ડેન્ટલ કોલેજ દ્વારા દાંત ના રોગ બાબતે મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનો લાભ લેવા સદભાવના કેન્દ્ર દ્વારા લોકોને અપીલ કરાઈ છે
