વાડજમાં હાથમાં હથિયાર લઈને બર્થ ડેની ઉજવણીનો વીડિયો વાયરલ થતાં પોલીસે 4ની ઓળખ કરી ધરપકડ કરી

અમદાવાદના નવા વાડજમાં બલોલ નગર રોડ પર જય મહાદેવ નગર ઔડાના મકાનમાં રાત્રિના સમયે બર્થ ડે ઉજવણીમાં હાથમાં ધારિયા એવા હથિયાર લઈને નાખતા શખસોનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો. હાથમાં હથિયાર લઈને બર્થ ડેની ઉજવણી કરવાના વીડિયો મામલે વાડજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. વાડજ પોલીસ દ્વારા ઔડાના મકાનમાં રહેતા હિતેશ ઉર્ફે ગાંધી ઠાકોર વિરુદ્ધ 4 લોકોની ધરપકડ કરી છે.

Social