અમદાવાદ મંડળના ભાંડુ મોટી દાઉ-ઊંઝા-કામલી સ્ટેશનો વચ્ચે ડબલિંગના કામને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મહેસાણા-પાલનપુર સેક્શન પર ભાંડુ મોટી દાઉ-ઊંઝા-કામલી સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે 3 ઓક્ટોબર, 2024થી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો કેન્સલ, આંશિક રીતે કેન્સલ અને ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો:-

2 ઓક્ટોબર, 2024થી 6 ઓક્ટોબર, 2024 સુધી મહેસાણાથી ઉપડતી ટ્રેન નંબર 09437 મહેસાણા-આબુ રોડ ડેમુ રદ રહેશે.
3 ઓક્ટોબર, 2024થી 7 ઓક્ટોબર, 2024 સુધી આબુ રોડથી ઉપડતી ટ્રેન નંબર 09438 આબુ રોડ-મહેસાણા ડેમુ રદ રહેશે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન:-

4,5 અને 6 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધુપર એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
નીચેની ટ્રેનો મહેસાણા-ઊંઝા-પાલનપુરને બદલે મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે:-

3 ઓક્ટોબર 2024ના રોજ પરિવર્તીત માર્ગ પર ચાલનારી ટ્રેનો:

3 ઓક્ટોબર,2024ના રોજ સાબરમતીથી ઉપડનારી ટ્રેન નંબર 12462 સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ
3 ઓક્ટોબર,2024ના રોજ સાબરમતીથી ઉપડનારી ટ્રેન નંબર 12548 સાબરમતી-આગ્રા કેન્ટ એક્સપ્રેસ
3 ઓક્ટોબર,2024ના રોજ રાજકોટ થી ઉપડનારી ટ્રેન નંબર 20913 રાજકોટ-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ
3 ઓક્ટોબર,2024ના રોજ સાબરમતીથી ઉપડનારી ટ્રેન નંબર 12957 સાબરમતી – નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ
3 ઓક્ટોબર,2024ના રોજ સાબરમતીથી ઉપડનારી 12915 સાબરમતી-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં.
3 ઓક્ટોબર,2024ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ-ચંદીગઢ એક્સપ્રેસ
3 ઓક્ટોબર,2024ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ
3 ઓક્ટોબર,2024ના રોજ સાબરમતીથી ઉપડનારી ટ્રેન નંબર 19407 સાબરમતી-વારાણસી એક્સપ્રેસ
3 ઓક્ટોબર,2024ના રોજ દાદરથી ઉપડનારી ટ્રેન નંબર 14708 દાદર-લાલગઢ રાણકપુર એક્સપ્રેસ
4 ઓક્ટોબર, 2024ના રોજ પરિવર્તીત માર્ગ પર ચાલનારી ટ્રેનો:-

3 ઓક્ટોબર 2024ના રોજ દાદરથી દોડતી ટ્રેન નંબર 12989 દાદર-અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં
2 ઓક્ટોબર 2024ના રોજ સિકંદરાબાદ થી ઉપડનારી ટ્રેન નંબર 22737 સિકંદરાબાદ-હિસાર એક્સપ્રેસ
3 ઓક્ટોબર 2024ના રોજ નાંદેડ થી ઉપડનારી ટ્રેન નંબર 22723 હુઝુર નાંદેડ સાહેબ-શ્રી ગંગાનગર એક્સપ્રેસ.
3 ઓક્ટોબર 2024ના રોજ પોરબંદર થી ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર – મુઝફ્ફરપુર એક્સપ્રેસ.
3 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 14702 બાંદ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરવલી એક્સપ્રેસને ઊંઝા, સિદ્ધપુર અને છાપી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં કારણ કે તે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
3 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 20943 બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી એક્સપ્રેસ

2 ઓક્ટોબર 2024 ના રોજ, કેએસઆર બેંગલુરુ થી ઉપડનારી ટ્રેન નંબર 16508 કેએસઆર બેંગલુરુ-જોધપુર એક્સપ્રેસ તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
4 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 19411 સાબરમતી-દૌલતપુર ચોક એક્સપ્રેસ તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
4 ઓક્ટોબર 2024ના રોજ ગાંધીનગર થી ઉપડનારી ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસને તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
4 ઓક્ટોબર 2024ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન નંબર 19031 અમદાવાદ – યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસને બદલાયેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજઆપવામાં આવશે નહીં.
4 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 12462 સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ
4 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 22548 સાબરમતી-ગ્વાલિયર સુપરફાસ્ટ એક્સપ્રેસ
4 ઓક્ટોબર 2024ના રોજ ઓખા થી દોડતી ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂનના બદલાયેલા રૂટને કારણે, ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
3 ઓક્ટોબર 2024ના રોજ કાચેગુડા થી ઉપડનારી ટ્રેન નંબર 07055 કાચીગુડા-હિસાર સ્પેશિયલ
4 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 09425 સાબરમતી – હરિદ્વાર સ્પેશિયલ
4 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 12957 સાબરમતી – નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ
4 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી 12915 સાબરમતી-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં.
4 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 12216 બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા ગરીબરથ એક્સપ્રેસ
4 ઓક્ટોબર 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 22931 બાંદ્રા ટર્મિનસ-જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસને તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
4 ઓક્ટોબર 2024 ના રોજ ભાવનગર થી ઉપડનારી ટ્રેન નંબર 09557 ભાવનગર – દિલ્હી કેન્ટ સ્પેશિયલ
4 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ.
4 ઓક્ટોબર 2024ના રોજ ભુજ થી ઉપડનારી ટ્રેન નંબર 14312 ભુજ – બરેલી એક્સપ્રેસ.
4 ઓક્ટોબર 2024ના રોજ દાદર થી ઉપડનારી ટ્રેન નંબર 14708 દાદર-લાલગઢ રાણકપુર એક્સપ્રેસ.
5 ઓક્ટોબર 2024ના રોજ પરિવર્તીત માર્ગ પર ચાલનારી ટ્રેનો:-

4 ઓક્ટોબર 2024 ના રોજ પોરબંદર થી ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ.
4 ઓક્ટોબર 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 14702 બાંદ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરવલી એક્સપ્રેસને તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા, સિદ્ધપુર અને છાપી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
3 ઓક્ટોબર 2024 ના રોજ મૈસુરથી દોડતી ટ્રેન નંબર 16210 મૈસુર-અજમેર એક્સપ્રેસ
4 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 22965 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી એક્સપ્રેસ.
5 ઓક્ટોબર 2024 ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 19411 સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસને તેના બદલાયેલા રૂટને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
5 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ.
3 ઓક્ટોબર 2024ના રોજ પુરીથી દોડતી ટ્રેન નંબર 20823 પુરી-અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા સ્ટેશન પર રોકાશે નહીં.
5 ઓક્ટોબર 2024 ના રોજ ગાંધીનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસને તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
5 ઓક્ટોબર 2024ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19031 અમદાવાદ – યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસને બદલાયેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
5 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 12462 સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ.
5 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 22548 સાબરમતી-ગ્વાલિયર સુપરફાસ્ટ એક્સપ્રેસ.
5 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 15270 સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ.
4 ઓક્ટોબર 2024ના રોજ તિરુચિરાપલ્લી થી ઉપડનારી ટ્રેન નંબર 22498 તિરુચિરાપલ્લી-શ્રી ગંગાનગર હમસફર એક્સપ્રેસ.
5 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 12957 સાબરમતી – નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ.
5 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી12915 સાબરમતી-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં.
5 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 19027 બાંદ્રા ટર્મિનસ-જમ્મુ તાવી વિવેક એક્સપ્રેસ.
4 ઓક્ટોબર 2024ના રોજ યશવંતપુર થી ઉપડનારી ટ્રેન નંબર 16587 યશવંતપુર-બીકાનેર એક્સપ્રેસ.
5 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ.
5 ઓક્ટોબર 2024ના રોજ દાદર થી ઉપડનારી ટ્રેન નંબર 14708 દાદર-લાલગઢ રાણકપુર એક્સપ્રેસ.

ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Social