Breaking News

અમિત શાહનું સાણંદમાં આગમન : વિધાનસભા કાર્યાલયનું કર્યું ઉદ્દઘાટન

દેશના ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ ૧/૪૫ કલાકે સાણંદ આવી પહોચ્યા હતા . અને સાણંદ ધારાસભ્ય. કનુભાઈ પટેલના નવનિર્મિત કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. અમિતભાઈ શાહે સભા મંડપમાં લોકોની વચ્ચે જઈ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું . ત્યાર બાદ ધારાસભ્ય કનુભાઈ પટેલ સહિત અગ્રણીઓ સાથે ભોજન લીધું હતું. આ પ્રસંગે સમગ્ર જિલ્લામાં થી ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા

Social