અપના બજાર પેન્શન ઓફીસનો કર્મચારી રંગે હાથ લાંચ લેતો ઝડપાયો : ૧ લાખની રકમ માટે કરી ૫૦૦૦ની માંગણી
વાતની જાણ પેન્શન ઓફીસના નાયબ હિસાબનીશ કર્મચારી મહેશ દેસાઇને થતા તેમણે એ રૂ.૧ લાખની બાકી રકમ અપાવવામાં મદદ કરવાની કબુલાત કરી હતી. પરંતુ આ મદદ માટે તેમણે રૂ.૫૦૦૦ની માંગણી કરી હતી. તેથી ફરયાદીને તે યોગ્ય ન લગતા તેને એસીબી ઓફીસ પોતાની તકરાર કરી હતી. એસીબી ઓફીસના કર્મચારીઓ દ્વારા નાયબ હિસાબનીશ ને પકડવા માટે છટકુ ગોઠવવામાં આવ્યું જેમાં તેમને પ્રહ્યલાદનગર ખાતે બોલાવવામાં આવ્યા અને તેઓ ત્યારે એસીબીના છટકામાં રંગેહાથ લાંચની રકમ સાથે ઝડપ્યા હતા.
