અમદાવાદમાં ખાનગી કંપનીના મેનેજરને શેરબજારમાં નફાને નામે સાયબર ઠગોએ છેતર્યા

અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં મેનેજર સાથે કરોડો રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શેરબજારમાં રોકાણ કરાવી નફો મેળવવાની લાલચ આપી કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. મેનેજરને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતાં તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને બોપલ પોલીસે સમગ્ર કેસમાં છ આરોપીની ધરપકડ કરી છે.

Social