રાજ્યમાં તાલીમ પૂર્ણ થતાં IPS અધિકારીઓની વિવિધ જગ્યાએ નિમણૂક
ગુજરાત કેડરના વર્ષ 2021 અને 2022ની બેચના IPS અધિકારીઓની ફેઝ 2ની તાલીમ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી હૈદરાબાદ ખાતે પૂર્ણ થતાં રાજ્ય પોલીસ દળમાં હાજર થયેલા IPS અધિકારીઓની વિવિધ જગ્યાએ નિમણૂક કરાઈ છે.
47