બોપલમાં યુવકની તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા : આરોપી ફરાર

બોપલ ફાયર સ્ટેશન નજીક એક કાર ચાલકને બુલેટ પર જતાં યુવકે ઓવરસ્પીડે જતાં બોલતા કારચાલક ઉશ્કેરાઈને યુવક પર તિક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો, યુવક વિદ્યાર્થી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બની હતી. કારચાલક ઘટના બાદ ફરાર થઈ હતો, આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
સાણંદના શેલા પાસે આવેલ માયકા કોલેજમાં પૃથ્વીરાજ અને પ્રિયાંશુ જૈન પણ અભ્યાસ કરતાં હતા. પ્રિયાંશુ જૈન મૂળ ઉત્તરપ્રદેશના મેરઠનો રહેવાસી છે. 23 વર્ષના પ્રિયાંશું જૈનની ગઈ કાલે હત્યા હત્યા થઈ છે. વિદ્યાર્થી રાતે બુલેટ પર મિત્ર સાથે જઈ રહ્યો હતો. ત્યારે બોપલ ફાયર સ્ટેશન પાસે કારચાલક સાથે બોલાચાલી થઈ હતી. તે સમયે કાર ચાલકે તિક્ષણ હથિયારના ઘા મારી પ્રિયાંશુંના ઘા માર્યા હતા જેમાં પ્રિયાંશું સારવારમ મોત થયું હતું. હત્યા થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Social