બાવળાનીમાં વ્યાજ ખોર વિરુદ્ધ ફરિયાદ

બાવળામાં રહેતી વ્યક્તિએ રૂપાલમાં રહેતા તેના મિત્ર ઇરફાન મેમુદભાઈ વ્હોરા પાસેથી જરૂર પડતાં 5 લાખ રૂપીયા લેતા તેણે 5 ટકા વ્યાજ ગણતાં તેની પાસે કોઈ લાઈસન્સ ધરાવતો નહીં હોવા છતાં વ્યાજપેટે ટુકડે ટુકડે 1,45,000 વ્યાજ ચુકવ્યું હતું. તેમજ તેણે એકટીવા અને બે કોરા ચેક લઈ લીધા હતાં. તેમજ ગાડી લઈ ગયો હતો. તેણે ગાળાગાળી ઝઘડો કરી લાફો મારી મુઢ ઈજા કરી ફોન ઉપર અવારનવાર તેના મમ્મી પપ્પા સાથે વ્યાજની કડક ઉઘરાણી કરી, મકાન ખાલી કરી નાખવાની ધમકી આપતાં બાવળા પોલીસમાં ઇરફાન મેમુદભાઈ વ્હોરા સામે ફરીયાદ નોંધાવી છે.

Social