જુહાપુરા અને વેજલપુરમાં મોડી રાત્રે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું
અમદાવાદ પોલીસે ગુરુવારે મોડી રાત્રે લિસ્ટેડ ગુનેગાર અને શંકાસ્પદ ગતિવિધિ અંગે જુહાપુરા અને વેજલપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ સાથે રાખીને કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે શંકાસ્પદ આરોપીઓના ઘરમાં પણ તપાસ કરી હતી. આ સરપ્રાઇઝ ચેકિંગમાં સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજર અને 3 ડીસીપી, 100થી વધુ પોલીસ કાફલો જોડાયો હતો.

Social