સાણંદના છરોડી નજીક હાઈવે પર જૈન સાધ્વીને અજાણ્યા વાહનની ટક્કરે કાળધર્મ પામ્યાં

           ભક્તેશ્વરી સમુદાયના જૈન સાધ્વી અનંતગુણાજી સાણંદના વાસણાથી વ્હીલચેરમાં વિરોચનનગર ખાતે નવીન શણગાર જૈન દેરાસર વિહાર કરવા નીકળ્યાં હતાં. સાથે વ્હીલચેર ચલાવી વિધ્યાબેન કમલેશભાઇ ઠાકોર જતાં, વહેલી સવારે અજાણ્યા વાહન ચાલકે સાધ્વીની વ્હીલચેરને ટક્કર મારતા તેમને ગંભીર ઈજા પહોંચા અકસ્માતમાં જૈન સાધ્વી કાળ ધર્મ પામ્યાં હતાં. અકસ્માત અંગે GIDC પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
Social