ખીંચા ગામે આરોગ્ય અને પોષણ પર જાગૃતિ સત્ર યોજાયું
સાણંદ તાલુકાના ખીચા ગામમાં વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ _VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ ખિચા સી.એલ.સી. દ્વારા તારીખ 20 ડિસેમ્બરે મહિલાઓ અને વૃદ્ધો અને બાળકો માટે આરોગ્ય અને પોષણ પર જાગૃતિ સત્ર યોજવામાં આવ્યો હતો. જેમાં સી.એલ.સી કોર્ડીનેટર મેહુલ ઝાલા દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
