કલેક્ટર કચેરીએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કલેક્ટર, ડીડીઓ સહીત અધિકારીની ઉપસ્થિતમાં રહ્યા હતા જેમાં અરજદારોએ વિવિધ સમસ્યાઓ,રજૂઆતો કરી હતી. સમસ્યાનું નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને યોગ્ય સૂચનાઓ અધિકારીઓએ આપી હતી.
