સાણંદ નગર પાલિકા હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ગુરુવારે જીલ્લા વહીવટી તંત્ર તથા સાણંદ નગરપાલિકા દ્વારા નગરપાલિકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન શહેરના ઘોડાગાડી પાસે આવેલ પાલિકાના હોલ ખાતે કર્યું હતું. જેમાં
શેરી ફેરીયાઓને પીએમ સ્વનિધી યોજનાની લોન સહાય, આવક, જાતિ, કીમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ મોટી સંખ્યામાં આવી હતી. કાર્યક્રમમાં પાલિકા અને સ્થાનિક તંત્રના અધિકારીઓએ નિરીક્ષક કર્યું હતું.

Social