દેત્રોજના ભોંયણી ગામ પાસેથી વિદેશીદારૂ નો જથ્થો ઝડપ્યો

અમદાવાદ જિલ્લામાં થર્ટી ફસ્ટ ની ઉજવણી પહેલા પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે દેત્રોજ તાલુકાનાં
ભોંયણી ગામની સીમમાં વિદેશીદારૂ ના કટિંગ સમયે જ દેત્રોજ પોલીસે બાતમી આધારે છાપો મારી કન્ટેનર માંથી ભારતીય બનાવટ ના વિદેશીદારૂ ની 11340 બોટલો જપ્ત કરતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે વિદેશીદારૂ, કન્ટેનર સહિત મળી કુલ રૂપિયા 83,14,000 નો મુદ્દામાલ ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Social